તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિકા ટીમ એક્શન મોડમાં:કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ ધ્રાંગધ્રાના મુખ્ય રસ્તા સહિત જાહેર સ્થળોએ ફોગિંગ કરાયું

ધ્રાંગધ્રા7 દિવસ પહેલા
 • કૉપી લિંક

ધ્રાંગધ્રા શહેરમાં દિનપ્રતિદિન કોરોનાના વધતા કેસોને ધ્યાને લઇ નગરપાલિકા ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ફાયર ફાઇટરની મદદથી શહેરના મુખ્ય માર્ગો સહિત જાહેર સ્થળોને સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રામાં છેલ્લા અઠવાડિયાથી કોરોના કેસમાં મોટા પ્રમાણમાં વધારો આવતા શહેરમાં દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. આથી લોકોના સ્વાસ્થયની જાળવણીને ધ્યાનેલઇ નગરપાલિકા દ્વારા કોરોના સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે 50 મુદ્દાઅમલીકરણ સમિતિના ચેરમેન આઈ.કે.જાડેજાએ પાલિકાના પદાધીકારીઓને બોલાવી શહેરમાં સેનીટાઈઝની ફોગીગ મશીન ફેરવાની સુચના આપી હતી.

આથી ઉપપ્રમુખ રફિકભાઇ ચૌહાણ, કારોબારી ચેરમેન ગાયત્રીબા રાણા, ચીફઓફિસર રાજુભાઇ શેખ, સેનીટેશન ચેરમેન મુન્નાભાઇ રબારી સહિત ટીમે સેનીટેશન સ્ટાફને સાથે રાખી શહેરના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ ફાયરફાઇટરની મદદથી સેનેટાઇઝેશન કામગીરી કરી હતી. જ્યારે જ્યારે શહેરમાં રીક્ષા ફેરવી લોકોને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા, માસ્ક પહેરવા તથા રસી મુકાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો