આપઘાત:રાવળીયાવદરમા યુવાને દવા પી આત્મહત્યા કરી

ધ્રાંગધ્રા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાવળીયાવદરમાં રહેતા અલ્તાફભાઈ હુસેનભાઈ ધાચી (36)એ અગમ્ય કારણોસર સર પોતાના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં પરિવારે જાણ કરતાં તાલુકા પોલીસ દ્વારા લાશને સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આત્મહત્યા હત્યા અંગેનો તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...