તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર લાચાર:ધ્રાંગધ્રામાં આૅક્સિજન ખાલી, દવાખાનામાં જગ્યા નથી

ધ્રાંગધ્રા9 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોરોના માટે છેલ્લા 5 દિવસથી તંત્ર લાચાર બની ગયું છે જેમાં જિલ્લા કલેકટરે ઓફિસની 4 દિવાલમાં બેસી બહાર પાડવામાં આવે છે. પેહલા જિલ્લા એક જ જગ્યાએ ઈજેન્કશનનુ વિતરણ કરી લોકોના ટોળા અને લાબી લાઈનો, કરાવી બે દિવસ વિતરણમા અનેક લોકો ઇન્જેક્શન વગ પાછા ગયા હતા. ત્યારબાદ દરેક હોસ્પિટલ લીસ્ટ મુજબ આપવાનું કરાયુ હતુ.

બાદમાં ઑક્સિજનની શોર્ટેજ દર્દીઓ માટે મુશ્કેલીઓ વધતા હોમકવોરન્ટાઇન દર્દીઓને ઑક્સિજન બાટલા નહીં ભરી દેવાના આદેશ વિરોધ થતા ફરી ભરવાના આદેશ કરાયા હતા. જ્યારે ઑક્સિજન અભાવે મોટાભાગની હોસ્પિટલમાથી દર્દીઓને રજા આપી પચ્ચાસ ટકા સંખ્યા કરાઇ હતી. આમ દર્દીઓને દવાખાનામાં જગ્યા નથી મળતા લાચાર સરકારી તંત્રનેલીધે દર્દીઓ રામ ભરોસે જીવી રહ્યા છે. જ્યારે બજારમાં ફુટના ભાવમાં પણ ત્રણ ધણો વધારો જોવા મળી રહ્યો છે દરેક જગ્યાએ દર્દીઓની લુટ ચલાવાઇ રહી છે. આથી તંત્ર દ્વારા યોગ્ય પગલા લઈને, યોગ્ય સારવાર ની વ્યવસ્થા ઉભી કરવામાં આવે અને દર્દીઓની મુશ્કેલીઓ દુર કરવા મા આવે તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો