તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકાર્પણ:ધ્રાંગધ્રા પાલિકા દ્વારા નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ધ્રાંગધ્રા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા પાલિકાની એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરાયું. - Divya Bhaskar
ધ્રાંગધ્રા પાલિકાની એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરાયું.
  • સુવિધા માટે રૂ.11 લાખના ખર્ચે કરાયો

ધ્રાંગધ્રા શહેરના દર્દીઓ માટે સુવિધા વધે તે માટે નગરપાલિકા દ્વારા રૂ. 11 લાખના ખર્ચે અધતન સુવિધા સાથેની એમ્બ્યુલન્સનું લોકાર્પણ 50 મુદા અમલીકરણ સમીતીના ચેરમેન અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયાના હસ્તે શનીવારે સવારે કરાયું હતુ. જેમાં પાલિકા પ્રમુખ ધીરૂભા પઢીયાર, ચીફ ઓફિસર રાજુભાઈ શેખ, કારોબારી ચેરમેન રફીકભાઈ ચૌહાણ, શહેર પ્રમુખ કિરીટસિંહ જાડેજા, પીપલ્સ બેન્કના ચેરમેન ભરતભાઈ ગજ્જર, સંજયભાઈ ગોવાની, મહેશભાઈ ટાક, જીતુભાઈ ચૌહાણ, પ્રોફેસર જીવણભાઈ ડાંગર સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...