તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:મોરબી શિક્ષણાધિકારીની જીપ-ટ્રક વચ્ચે અકસ્માત

ધ્રાંગધ્રા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ગાડીને ટ્રકચાલકે અડફેટે લેતા જીપ ડીવાઈડર પર ચડી ગઇ હતી. - Divya Bhaskar
ગાડીને ટ્રકચાલકે અડફેટે લેતા જીપ ડીવાઈડર પર ચડી ગઇ હતી.
 • ધ્રાંગધ્રા બાયપાસ પાસે બનેલો બનાવ, 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા

ધ્રાંગધ્રા-હળવદ ગુરુકુળ બાયપાસ ઉપર અવરનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે શનીવારે બપોરના મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની ગાડીને ટ્રકચાલકે અડફેટે લેતા જીપ ડીવાઈડર પર ચડી ગઇ હતી. જ્યારે લોકોને સામાન્ય ઇજા થતાં 2 લોકોને દવાખાને સારવાર માટે ખસેડાયા હતા.ધ્રાંગધ્રા-હળવદ બાયપાસ ઉપર શનીવારે બપોરે ટ્રક ચાલકે ગાંધીનગર જતા મોરબી જિલ્લા શિક્ષણાધિકારીની જીપને ટકકર મારતા જીપ ડીવાઈડર પર ચડી ગઈ હતી. જ્યારે જીપમાં બેઠેલા 2 લોકોને સામાન્ય ઇજા થતાં દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાવને લઇને મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં બનાવને લઇને હાઇવે ઉપર ટ્રાફિક જામ થયો હતો ત્યારે તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી જઈને ઈજાગ્રસ્તને સરકારી દવાખાનામા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે ટ્રકના ચાલકને ઝડપી પાડી અકસ્માતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો