તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:ધાંગધ્રામાં કોરોનાથી બચાવવા, રસીકરણ વધારવા ટાસ્ક ફોર્સની રચના કરાઇ

ધાંગધ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

ધાંગધ્રામાં કોરોનાની રસી લેવાનો રેસીયો 10 ટકાથી ઓછો હોય તેવા વિસ્તારોમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવા માટે ડે. કલેક્ટર દ્વારા ટાસ્કફોર્સની રચના કરાઈ છે. જેમાં ડેપ્યુટી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી, ધ્રાંગધ્રા પાલિકા, સામાજિક સંસ્થાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરેનો સમાવેશ કરી વિસ્તારમાં રસીકરણ વધારવા કામગીરી કરાશે.

ધ્રાંગધ્રામાં જે વિસ્તારમાં 10 ટકાથી ઓછો રસીકરણનો રેસીયો હોય તેવા વિસ્તારોમાં ટાસ્કફોર્સ ટીમમ દ્વારા રસી આપવાની કામગીરી હાથ ધરાશે. ડેપ્યુટી ભાવેશભાઈ દવે રસીકરણ ઝુંબેશ વધે અને લોકો વધુમાં વધુ રસી લે તે માટે એક ટાસ્કફોર્સની રચના કરી છે.

અન્ય સમાચારો પણ છે...