કાર્યવાહી:ધ્રાંગધ્રાંમા માસ્ક ન પહેરતા 50ને 10 હજારનો દંડ

ધ્રાંગધ્રા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં તેમજ તાલુકા વિસ્તાર મા ડેપ્યુટી કલેક્ટર બી કે દવે  મામલતદાર ભગીરથસિંહ ઝાલા ડીવાયએસપી આર બી દેવધા ની સુચના થી નગરપાલિકા ના ચીફ ઓફીસર રાજુભાઈ શેખ અને નગરપાલિકા ના સેનીટેશન ના સ્ટાફ દ્વારા ધ્રાંંગાધ્રા મા આજરોજ ફરી ચેકીંગ કરતા માસ્ક નહી પહેરનાર અને જાહેરનામા ભંગ કરતા લોકો લારીવાળા વાહનચાલકો અને  વેપારીઓ ૨૦૦ રૂપીયા નો દંડ ફટકારવામાં આવ્યો એમ કુલ ૫૦ લોકો પાસે ૧૦હજારનો દંડ વસુલાત કરાયો હતો. હવે જો ફરી પકડાશે તો ગુના દાખલ કરવાની તજવીજ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...