તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ચુડા હોમગાર્ડના જવાનોએ મુક્તિધામની સફાઈ કરી

ચૂડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે ચુડા હોમગાર્ડના જવાનોએ મુક્તિધામની સફાઈ કરી હોમગાર્ડ દિનની ઉજવણીનું આયોજન કર્યુ હતુ. આથી કાર્યમાં ચુડા હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર મહિપતસિંહ પરમાર અને 50 હોમગાર્ડના જવાનો હાજર રહી મુક્તિધામને સાફસુથરૂ બનાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો