મદદ:ચુડામાં સ્વ.હોમગાર્ડ જવાનના પરિવારને સહાયનો ચેક અર્પણ

ચુડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચુડા હોમગાર્ડ યુનિટમાં ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ કિરતસિંહ રાણાનું આકસ્મિક અવસાન થયું હતું. ગુજરાત રાજ્ય હોમગાર્ડ વેલ્ફર ફંડમાંથી હોમગાર્ડના કમાન્ડિંગ ઓફિસર મહિપતસિંહ પરમાર અને પીએસઆઈ જે.આર.ડાંગરના હસ્તે સ્વર્ગસ્થના પરિવારને77,500 રૂ.નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...