તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ચોટીલામાં ઝુંપડપટ્ટી વિસ્તારનાં બાળકોને બટુક ભોજન કરાવાયું

ચોટીલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચોટીલાના રામ રહીમ ફાઉન્ડેશન સંચાલિત સેવા અભિયાન અંતર્ગત દર રવિવારે બાળકોને અભ્યાસ અને ભોજનનુ઼ આયોજન કરાય છે. આથી આ રવિવારે લખનભાઇ સરૈયાના સહયોગથી શહેરના દુધેલી રોડ, મફતિયા પરા, હાઇવે રોડ કુંભારપરા સહિત વિવિધ વિસ્તારની ઝૂંપડપટ્ટી વિસ્તારના 250થી વધુ બાળકોને પિત્ઝા ખવડાવાયા હતા. આ આયોજનને સફળ બનાવવા રામ રહીમ ફાઉન્ડેશના સેવા ભાવી ભાઇઓ બહેનોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો