તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તિ:ચોટીલામાં જૈન દેરાસરની 13મી વર્ષગાંઠ નિમિત્તે ધજા ચઢાવી સતરભેદી પૂજન કરાયું

ચોટીલા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચોટીલા જૈન દેરાસરની 13મી વર્ષગાંઠની ઉજવણી મંગળવારે કરાઇ હતી. દેરાવાસી જૈન સંઘમાં શિખરબંધ આરસનાં દેરાસરની વર્ષગાઠની ઉજવણી પ્રસંગે સવારે પ્રથમ ધજાડંડ વીધી સાથે શીખર ઉપર ધજા ચડાવવામાં આવી હતી. જયારે સતરભેદી પુજન યોજાયું હતું. જેમા સમાજનાં અનેક લોકો જોડાયા હતા. કાર્યક્રમ બાદ સકળ સંઘ માટે સ્વામી વાત્સલ્ય અને સંઘપૂજન પણ રખાયુ હતુ. તસવીર-જીજ્ઞેશ શાહ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો