તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુમ્મસે કર્યાં મા ચામુંડાનાં દર્શન:ચોટીલામાં ગુરુવારે વહેલી સવારે ઝાકળ અને ધુમ્મસના વાતાવરણથી દર્શનાર્થીઓ ઘટ્યા, હાઇવે પર ટ્રાફિક જામ થયાે

ચોટીલા22 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચોટીલામાં ઠંડક ભર્યા વાતાવરણમાં ગુરૂવારે વહેલી સવારે 5:30 પછી એકાએક ગાઢ ધુમ્મસ સાથે ઝાકળ વર્ષા થઇ હતી. આથી વહેલી સવારે ધુમ્મસને કારણે અલોકીક દ્રશ્યો જોવા મળ્યા હતા. ઝાકળને કારણે યાત્રિકોએ પણ ડુંગર વહેલા ચડવાનું અટકાવ્યું હતુ. જ્યારે હાઇવે ઉપર પણ વાહાન વ્યવહારને પણ ઝાકળને અસર પોહચી હતી. આ ઉપરાંત ઝાળકને લઇ ખેડૂતો માટે ચિંતાનો વિષય બનતા જીરૂના પાકને નુકસાન થવાની આશંકા ખેડૂતો એ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો