તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ચોટીલામાં વિના મૂલ્યે આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પ યોજાયો

ચોટીલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલા રામ રહીમ ફાઉન્ડેશન અઅને હાઉસીંગ ફાઇનાન્સ લીના વાય.ફોર.ડી ફાઉન્ડેશનના સહયોગથી આયુષ્માન આધાર પ્રોજેક્ટ અંતર્ગ નિશુલ્ક આયુર્વેદીક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરાયુ હતુ. આથી શનિવારના રોજ મફતીયા પરા શાળાનં.7માં યોજાયેલ કેમ્પમાં ડો.સ્મિતાબેન, ડો.મનોજ જીવાણી ડો.સારીકાબેન પાટીલ, ડો.ધારાબેન મકવાણા, ડો.ગણેશન અને ડો.હાર્દિકે વિવિધ રોગોના દર્દીઓની તપાસ કરી આયુર્વેદ, પંચકર્, અગ્નીકર્મ સહિત પધ્ધતિથી 220 દર્દીઓની સારવાર કરી દવા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો