તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ચોટીલામાં ફટાકડાનો તીખારો પડતા આગ

ચોટીલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચોટીલા ચામુંડા રોડ પર આવેલ ડોક્ટર ત્રિવેદી સાહેબના દવાખાના પાછળ ખુલ્લા પ્લોટ વંડો વાળીને પડેલ હતો. જેમાં ચોમાસાના વરસાદ પડતાં ઘાસ ઊગી નીકળેલ જે સુકાઈ ગયેલ હતુ. ત્યારે શનિવારે રાત્રે આ સુકાઘાસમાં ફટાકડાનો તીખારો પડતાં ઘાસ ભળભળ સળગવા લાગ્યુ હતુ.આથી આસપાસ વસતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. આ સમગ્ર ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા ચોટીલા ફાયરબ્રિગેડનો સ્ટાફ હરેશભાઈ, અજયભાઈ અને લાલાભાઇ ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવી દેવામાં આવી હતી ખુલ્લો વંડો હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો