તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ચોટીલા મામલતદારને આવેદન આપી કાર્યવાહી કરવા માગ કરાઈ

ચોટીલા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલા મામલતદારને લુઆરા અને કચ્છની ઘટના સંદર્ભે મામલતદારને આવેદન યોગ્ય કાર્યવાહી માગ કરાઈ હતી.. - Divya Bhaskar
ચોટીલા મામલતદારને લુઆરા અને કચ્છની ઘટના સંદર્ભે મામલતદારને આવેદન યોગ્ય કાર્યવાહી માગ કરાઈ હતી..
  • લુઆરા અને કચ્છની ઘટના સંદર્ભે રજૂઆત

અમરેલી જિલ્લાના લુવારા ગામે કાઠી સમાજના દિકરીબાને ગેરકાયદેસર રીતે ધરપકડ અને ખોટી કલમના વિરોધમાં અને આ મુદ્રાના સમાઘોઘા ગામે 2 ગઢવી યુવાનોની પોલીસ કસ્ટડીમાં હત્યા મામલે વિરોધ થઇ રહ્યો છે. ત્યારે કાઠી ક્ષત્રિય સમાજ ચોટીલા તાલુકા, ગઢવી સમાજ ચોટીલા તાલુકા તેમજ રાજપૂત કરણી સેના, સૂર્યસેના અને રાષ્ટ્રીય રાજપૂત કરણીના સેનાના આગેવાનોએ ચોટીલા મામલતદાર ઓફીસે આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

જેમાં પ્રજાના રક્ષકો જ જ્યારે ભક્ષક બન્યા છે અને થઈ રહેલા અન્યાય મુદે ન્યાયની માંગ કરાઈ હતી. ઘટનામાં સંડોવાયેલા પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવાય અને અમરેલીના એસ.પી.નિર્લપ્ત રાયને સંસ્પેન્ડ કરાયતેવી માંગ કરાઇ હતી. આ બન્ને બનાવાની ન્યાયિક તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમા આંદોલન કરવાની ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો