તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • Submission To The Collector For Paying Less Salary To The Employees Of Vyara Janak Hospital, Salary Is Not Paid As Per The Settlement.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વ્યારા જનક હોસ્પિટલમાં કર્મચારીઓને ઓછો પગાર ચૂકવતાં કલેકટરને રજૂઆત, સમાધાન મુજબ પગાર નથી ચૂકવાતો

વ્યારા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ગ 3 અને 4ના 72 કર્મચારીને લેબર કોર્ટના સમાધાન મુજબ પગાર ચૂકવાતો નથી

વ્યારા ખાતે આવેલા  ભુલાભાઈ પટેલ વૈદકીય ટ્રસ્ટ તથા જનક સ્મારક હોસ્પિટલના  જનક સ્મારક હોસ્પિટલ તથા ભુલાભાઈ જીવણજી પટેલ ટ્રસ્ટના અલગ અલગ વિભાગમાં વર્ગ - 3તથા વર્ગ - 4  માં ફરજ બજાવતા તમામ કર્મચારી સાથે  અન્યાય કરી ઓછા પગારમાં શોષણ કરવા તથા સુરત નામદાર લેબર કોર્ટમાં કરેલ સમાધાન મુજબ અમલવારી કરાવવા આજ રોજ કર્મચારીઓ દ્વારા તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણી  ને રજુઆત  તાકીદે કર્મચારીઓ ને પડતી મુકેલીઓના અંત લાવવું માંગ કરી હતી.

26 દિવસનો જ પગાર ચૂકવાય છે
આવેદનમાં જણાવ્યા મુજબ વ્યારાની હોસ્પિટલમાં 26 દિવસનો જ પગાર ચૂકવવામાં આવે છે. 30નો મહિનો હોય 30  દિવસની હાજરી હોય છતાં 26 દિવસનો જ પગાર ચૂકવવામાં આવે છે તેમજ 1 સી.એલ. લઈએ અને બીજી એક રજા પાડી હોય તો 25  દિવસનો જ પગાર ચૂકવાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો