તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ:ઉમરપાડામાં યોગ બોર્ડ આયોજિત ટ્રેનર તાલીમ

વાંકલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઉમરપાડામાં યોજાયેલ યોગ શિબિરમાં ટ્રેનરોએ ભાગ લીધો હતો. - Divya Bhaskar
ઉમરપાડામાં યોજાયેલ યોગ શિબિરમાં ટ્રેનરોએ ભાગ લીધો હતો.

ઉમરપાડા તાલુકા મથક બી.આર.સી ભવન ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજિત યોગ ટ્રેનર તાલીમ શિબિર યોજાઇ હતી. યોગ શિબિર ઓનલાઇનના માધ્યમથી તાલીમ આપવામાં આવે હતી જેમા ૩૦ જેટલા યુવક-યુવતીઓ ને યોગના આસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર, મનડુંકાસન, કપાલભાતી, ભસ્ત્રિકા પ્રાણયામ વગેરે સરળ રીતે તાલીમ આપવામાં આવી હતી.

તાલીમના છેલ્લા દિવસે ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા ફીટ ઈન્ડિયા કેમ્પેઇનનાં માધ્યમથી બેસ્ટ યોગ કરનારને એક થી ત્રણ નંબર આપી સર્ટિફિકેટ આપી શિબિરાર્થીઓ ના ઉત્સાહમાં વધારો કર્યો હતો સમાપન કાર્યક્રમમાં શાબાસ સંસ્થા ડાયરેક્ટ અને નવનિયુક્ત તાલુકા યોગ કોચ જયંતભાઈ વસાવા, ભારત સરકારના યુવા કાર્યક્રમ ખેલ મંત્રાલય ના નેહરુ યુવા કેન્દ્ર સુરત, અને એક્શન ગ્રુપ યુવા લીડર વિજય વસાવા એ યોગ ટ્રેનિંગ કાર્યક્રમમાં યોગ અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો