તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:આમખુટાની ક્રિકેટ ટુર્ના.માં વાસકુઈ વિજેતા

વાંકલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકાના કોટડા ગામે આમખુટા યુવક મંડળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં 16 જેટલી ટીમોએ ભાગ લીધો હતો રવિવારના દિવસે ફાઇનલ મેચ માંડવી અને મઢી વાસકુઈ ની ક્રિકેટ ટીમ વચ્ચે યોજાઇ હતી. જેની ફાઇનલ વાસકુઈ અને માંડવીની ટીમ વચ્ચે યોજાતા ચમ્પિયન બનેલી વાંસકૂઇની ટીમને મંત્રી ગણપતભાઈ વસાવા ના હસ્તે રૂપિયા 15000 નો રોકડ પુરસ્કાર અને ટ્રોફી અર્પણ કરાઇ હતી જ્યારે રનર્સ-અપ ટીમ અને સુંદર દેખાવ કરનારા ખેલાડીઓને પણ પ્રોત્સાહિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો