તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ચરેઠાના ખેતરમાંથી આધેડની લાશ મળી

વાંકલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાનાં ચરેઠા ગામે અબ્દુલ હજીજ ઇશાકજી ભુલાના શેરડીના ખેતરમાં એક આશરે 52 વર્ષીય અજાણ્યા પુરૂષની લાશ પડેલી હતી.આ અંગે ખેતરનાં માલિક અબ્દુલ હજીજ ઇશાકજી ભુલા એ માંગરોળ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાં સ્થળે પોહચી ગયો હતો અને લાશનો કબજો લઈ લાશને માંગરોળ, રેફરેલ હોસ્પિટલ ખાતે લાવી પીએમ કરાવવામાં આવ્યું હતું. મરનારનું અડધુ શરીર સળગી ગયેલું હતું જેથી લાશ કોની છે એ ઓળખી શકાય એમ ન હતું. માંગરોળ, પોલીસ મથકનાં તૃષિતભાઈ મનસુખભાઇ એ આ કામગીરી પૂર્ણ કરાવી લાશની અંતિમ વિધિ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો