તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:કોલેજ જવા માટે નીકળેલી વાડી ગામની યુવતી ગુમ

વાંકલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરપાડા તાલુકાના વાડી ગામના રેટા ફળિયામાં રહેતી દિવ્યંતાબેન બહાદુરભાઇ વસાવા નેત્રંગ તાલુકાના થવા ખાતે આવેલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. તારીખ 21 ના રોજ સવારે કોલેજે જવા માટે ઝંખવાવ ગામે આવી હતી. ત્યારબાદ આ યુવતી ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ સગા-સંબંધી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં યુવતીની શોધખોળ કરવા છતાં તેનો ક્યાંય પત્તો ન મળતા આખરે તેના પિતા બહાદુરભાઈ અમરસિંહભાઈ વસાવા એ પુત્રી ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો