તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:નાની નારોલીની 18 વર્ષીય યુવતી ગુમ

વાંકલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે રહેતી એક 18 વર્ષીય યુવતી ઘરેથી કહ્યા વિના ક્યાંક ચાલી જતા તેના પિતાએ યુવતી ગુમ થયા અંગેની પોલીસ મથકમાં જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. નાની નરોલી ગામે લિંબાળા ફળિયામાં એપાર્ટમેન્ટમાં રહેતી નજમાબાનુ મુસ્તાકભાઈ આલીસર પઠાણ નામની યુવતી ઘરેથી ઘરના સભ્યોને કોઈપણ જાતની જાણ કર્યા વિના ક્યાંક ચાલી જતા યુવતીના પિતા મુસ્તાક ખાન ઈદલખાન આલીસર પઠાણે ગુમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો