તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:વાંકલ ગામમાં 5થી 15 ઓગસ્ટ સુધી લોકડાઉન, બપોરના 2 વાગ્યા સુધી વાંકલ બજાર ખુલ્લુ

વાંકલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ ગામને ફરી એકવાર તારીખ 5 થી 15 ઓગસ્ટ સુધી લોક ડાઉન કરવાનો નિર્ણય વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયતે કર્યો છે.વાંકલ ગામે કોરોના વાયરસનું સંક્રમણ ધીરે ધીરે વધી રહ્યુ હોવાથી વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત સરપંચ ભરતભાઈ વસાવા તેમજ ચૂંટાયેલા સભ્યો ની મિટિંગ યોજાઈ હતી.

જેમાં વાંકલ ગામ ને તા.5 થી 15 મી ઓગસ્ટ સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વાંકલ બજાર ખુલ્લુ રહેશે. આ સમયે સોશિયલ ડીસ્ટન્સ માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...