આદેશ:વાંકલમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સૂચના

વાંકલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ ગામે વાંકલ ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા દરેક વેપારીઓને સોશિયલ ડિસટન્સ્ જાળવવા એક મીટરના અંતરે રાઉન્ડ કરવાની સુચના આપી છે. તેમજ માસ્કનો ઉપયોગ કરવા જણાવ્યું છે. તાલુકામાં 52થી વધુ કેસ નોંધાયા છે. ડીડીઓ અને ટીડીઓ દ્વારા દરેક પંચાયતોમાં લેખિત આદેશો આપ્યા છે, જેમાં વેપારીઓ સોશિયલ ડસ્ટન્સ નિયમનું પાલન કરે તેના ઉપર વધુ ભાર મૂકયો છે સાથે માસ્કનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવે નિયમોનું પાલન ન કરનારા વેપારીઓ વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...