તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:પંડવાઈ અને કાંઠા સુગરના વિજેતાનું સન્માન

વાંકલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં પંડવાઈ સુગરની ચુંટણીમાં વિજેતા બનેલા ડો. નટવરસિંહ આડમાર અને ઓલપાડ કાંઠા સુગરની ચૂંટણીમાં વિજેતા બનેલા ફારૂકભાઇ ઝીણાનું તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ સન્માન કર્યું હતું. માંગરોળ તાલુકાના બંને કોંગ્રેસ પક્ષના આગેવાનોનો તાજેતરમાં સુગરની ચૂંટણીમાં ભવ્ય વિજય થયો હતો. જેથી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શામજીભાઇ ચૌધરી, માજી ધારાસભ્ય રમણભાઈ ચૌધરી, બાબુભાઈ ચૌધરી, રૂપસિંગ ગામીત, મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેક, કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ સોહેબ કોલી, વલીભાઈ પહાડજી વગેરે વિજેતાઓનું હારતોરા કરી સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો