તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:ઉમરપાડા આવી રહેલા CMને મળવાની કોંગી આગેવાની માંગ

વાંકલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉમરપાડા તાલુકા મથક ખાતે રાજ્યના મુખ્યમંત્રી આજે સિંચાઈ યોજના નું ભૂમિ પુજન કરવા માટે આવી રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ આગેવાનોએ મામલતદારને લેખિત રજૂઆત કરી ઉમરપાડા ખાતે આવી રહેલા મુખ્યમંત્રીને મળવા માટે મંજૂરી આપવાની માંગ કરી છે. આગેવાનોએ ઉમરપાડા અને માંગરોળ તાલુકાના સળગતા પ્રશ્નો જેવા કે રોજગારી તેમજ જંગલ જમીન ખેડતા આદિવાસી ખેડૂતોને જંગલ જમીનના હક્કો,ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપવામાં આવે તેમજ પશુપાલકોને વિવિધ યોજનાનાં લાભો અને કેટલાક પદાધિકારીઓ દ્વારા થતા ભ્રષ્ટાચાર મામલે પણ રજૂઆત કરનાર છે. જેથી તંત્ર પાસે મુખ્યમંત્રીને મળવા માટેની મંજૂરી માગી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો