સન્માન:વાંકલ પ્રાથમિક શાળાના શિક્ષિકાને એવોર્ડ

વાંકલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે ઉત્તમ શૈક્ષણિક કાર્ય સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ શિક્ષણમાં નાવીન્ય પ્રયોગો સામાજિક ક્ષેત્રે યોગદાન આપનાર શિક્ષકો ની કામગીરીને ધ્યાનમાં લઇ ઉપરોક્ત એવોર્ડ આપવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષે વાંકલ શાળાના શિક્ષિકા રંજનબેન ચૌધરી ના શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્ર ના વિશિષ્ટ યોગદાન ને ધ્યાને લઇ તેમની પ્રતિભાશાળી શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી એવોર્ડ આપી સન્માનિત કરાયા છે જેથી વાંકલ શાળા પરિવાર અને વાંકલના ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...