તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:45.90 કરોડના ખર્ચે માંગરોળ અને ઉમરપાડાના માર્ગો ટિપટોપ બનશે

વાંકલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વિવિધ માર્ગોના નવીનીકરણ માટે 45.90 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવતા બંને તાલુકાના પ્રજાજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. માંગરોળ તાલુકા ભાજપ સંગઠન ના પ્રમુખ દિલીપસિંહ ચૌહાણ તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ ગામીત દીપકભાઈ વસાવા તેમજ ઉમરપાડા તાલુકા પંચાયતના પ્રમુખ દરિયાબેન વસાવા વાલજીભાઈ વસાવા સહિતના આગેવાનો દ્વારા બંને તાલુકામાં વિવિધ રસ્તા ના નવિનીકરણ માટે માંગરોળ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવા ને રજૂઆત કરી હતી ત્યારબાદ તેમણે અંગત રસ લઈ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પ્રબળ રજૂઆતો કરી હતી જેથી બંને તાલુકાના રસ્તાના નવીનીકરણ માટે 45.90 કરોડ ની માતબર ગ્રાન્ટની ફાળવણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો