તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:પ્રેમમાં ત્રણ વાર નિષ્ફળતા મળતાં યુવકે ફાંસો ખાધો

વાંકલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંગરોળ તાલુકાના કનવાડા ગામનો જયેશભાઈ દિનેશભાઈ વસાવા ઉં વ. 22 કોસાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં આવેલા લીમડાના ઝાડ પર ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ યુવકે અગાઉ લગ્ન કર્યા હતા પરંતુ પત્ની ચાલી ગઇ હતી ત્યારબાદ ફરી એક મહિલા સાથે લગ્નેતર સંબંધ બાંધ્યા હતા. તે પણ ચાલી ગઇ હતી અને હાલમાં એક યુવતીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી લાવ્યો હતો પરંતુ યુવતીના પરિવાર જેનો યુવતીને પરત લઇ ગયા હતાં. આમ પ્રેમમાં સતત નિષ્ફળતાને કારણે યુવકે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો