તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કંટવાવ પાટિયા નજીક ઇંટ ભરેલું ટ્રેકટર પલટી ગયું, મજૂરોનો બચાવ

વાંકલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંગરોળ તાલુકાના વાંકલ, ઝંખવાવ રાજ્યધોરી માર્ગ પર કંટવાવ પાટીયા પાસે ઈટ ભરેલું ટ્રેક્ટર પલટી જતાં ચાલક અને મજૂરોનો બચાવ થયો છે. ટ્રેક્ટર ટ્રેલરમાં ઇટો ભરીને આ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન માર્ગ પર આવતાં કટવાવ પાટીયા પાસે માર્ગ ઉપર મુકેલા સ્પીડ બ્રેકર ઉપર ટ્રેકટર ચઢી જતાં, ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રેકટર અને ઈંટો ભરેલું ટ્રેલર ગટરમાં પલટી ખાઈ ગયું હતું. જો કે, અકસ્માતમાં ચાલકનો અને સાથે બેઠેલાં મજૂરોનો બચાવ થયો હતો. કોઈને પણ કોઈ ગંભીર ઇજાઓ થવા પામી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો