તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:ઓલપાડ તાલુકાના દિહેણ ગામના 4 દર્દી કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા

ટકારમા9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિનોદ સુરતી, યશ પરમાર, ઓજસ પટેલ અને કશ્યપ પટેલના રિપોર્ટ નેગેટિવ

કાંઠા વિસ્તારના દીહેણ ગામે સુરત મનપાના વોર્ડ બોય વિનોદ સુરતી અને તેના મિત્ર ઓજસ પટેલનો કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપ્યા હતો.  વિનોદ સુરતી અને તેનો ભાણેજ યશ પરમાર તેમજ ઓજસ પટેલ અને કશ્યપ પટેલના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા  સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. જે બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. ગામના ડેપ્યુટી સરપંચ હરીશ પટેલ તથા દિહેણ હાઇસ્કૂલના સ્થાનિક કેળવણી મંડળના પ્રમુખ સંજય ચાહવાલાએ સુરત સિવિલ હોસ્પિટલના આરોગ્ય તંત્ર, વહીવટી તંત્ર, ઓલપાડ તાલુકાના આરોગ્ય તંત્ર , દિહેણ PHC આરોગ્ય કેદ્રનાં તમામ સ્ટાફની મેહનતથી  વિનોદ સુરતી અને ભાણેજ યશ પરમાર તેમજ ઓજસ પટેલ અને તેના નાના ભાઈ કશ્યપ પટેલ આજરોજ સંપુર્ણ સ્વસ્થ થઇ પોતાના ઘરે પરત ફર્યા છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો