તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત:ડોસવાડાના ખેતરમાં શોર્ટસર્કિટથી આગ

સોનગઢ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડોસવાડા ગામે રહેતા દામજીભાઇ ગામીતના ખેતરમાં ઉગતા ખેતીપાકને ટપક સિંચાઈ પદ્ધતિ પ્રમાણે સિંચાઈના પાણી આપવાનું મન બનાવ્યું હોય એ અંગેની તૈયારી કરી હતી અને ખેતરમાં આવેલ એક બંગલી નજીક આ માટે લાવવામાં આવેલ વાયરો,પાઇપો વગેરે મૂકવામાં આવ્યા હતા.બુધવારે બપોરના સમયે આ વાયરોમાં શોર્ટ સર્કિટ થતા ભીષણ આગ લાગી હતી. સોનગઢ ફાયર ફાયટરો તરત જ સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો શરૂ કર્યો હતો અને થોડા જ સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. આ બનાવમાં ખેડૂત દામજીભાઇ ગામીતે લાવેલ કૃષિ વિષયક ચીજવસ્તુઓને મોટું નુકશાન થયાનું નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો