તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરપૂર આવક:પીલાણ શરૂ થતાં સાયણ સુગર ફરતે શેરડી ભરેલી ટ્રકોની ભીડ જામી

સાયણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સાયણ સુગરની શેરડી પીલાણ સીઝન 2020-2021ની કામગીરી ચાલી રહી છે. ચાલુ સીઝનમાં શેરડી નું મોટા પાયે વાવેતર સાથે વધુ ઉત્પાદન થતા સુગર મિલમાં શેરડી ની મોટાપાયે આવક થતા એક સાથે 100 જેટલી ટ્રકમાં શેરડી આવતા ફેક્ટરી ને ફળતે ટ્રક ગોઠવાતા ફેક્ટરી શેરડીના ખેતરમાં હોય તેવી સુખદ તસ્વીર સારા ઉત્પાદનની એક ઝાંખી સમાન છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો