તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:તાંતીથૈયા પાસે ટ્રેનની અડફેટે યુવકનું મોત

પલસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પલસાણા તાલુકાના તાંતીથૈયા ગામની સીમમાંથી પસાર થતી ઉધના ભૂંસાવલ મેઈન લાઇન પર થાંભલા નંબર 13/16 થી 13/20 વચ્ચે ગત 26 મી ડિસેમ્બરે મોડી રાત્રે 11 વગાયના અરસામાં એક આશરે 25 થી 30 વર્ષનો અજણાયો યુવાન માલગાડી અડફટે આવતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. ઘટના અંગે ચલથાણ સ્ટેશન માસ્તરે કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા કડોદરા પોલિસે ગુનો નોંધી યુવાનના સગાને શોધવાની કવાયત આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો