તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ:વાંકાનેડા ગામની મિલમાં દાઝી ગયેલા દંપતી પૈકી પત્નીનું મોત

પલસાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોઇલરમાં આગ લાગતા બંને દાઝ્યા હતા

પંદર દિવસ પહેલા વાંકાનેડાની ગામની એક મિલના બોઇલર વિભાગમાં કામ કરતા દંપતી બોઇલરમાં એકાએક આગ લાગવાના કારણે બને શરીરે ગંભીર રીતે દાજયા હતા જે પૈકી રવીવાર રોજ પત્નીનું મોત નીપજ્યું હતું.

વાંકાનેડા ગામની સીમમાં આવેલ રામાનુજ મિલમાં બોઇલર વિભાગમાં કામકરતા દંપતી ટેટિયાભાઈ અમરસિંગ વસુનિયા (21) તેમજ તેની પત્ની રુબીબહેન વસુનિયા(20) બને રહે મિલની સામે ઝૂંપડપટ્ટીમાં જેઓ ગત 20 માર્ચના રોજ બને મિલમાં બોઇલર વિભાગમાં કામ કરતી વેળાએ એકાએક આગ લાગતા ટેટિયાભાઈ નાઓને બને હાથે તેમજ બને પગે ગંભીર રીતે દાજયા હતા તેમજ તેની પત્ની રુબી બહેન બને હાથે બને પગે તેમજ કમરના ભાગે દાજયા હતા જેઓ બને ને સારવાર અર્થે કડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે દરમિયાન પત્ની રુબી બહેનનું 4 એપ્રિલના રોજ સવારના સમયે મોત નીપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો