તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થર્ટી ફસ્ટની ઉજવણી માટે મગાવેલો 30 પેટી દારૂ પકડાયો

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કડોદરા નવનિયુક્ત પી.આઈ.ને મળેલી બાતમી આધારે રેડ કરતા 31 ડિસેમ્બર માટે મંગાવી રાખેલો અંદાજિત 30 પેટીથી વધુનો દારૂ ઝડપી પાડ્યો હતો. કડોદરા જી.આઇ.ડી.સી પોલિસ મથકના પી.આઈ.આનંદ બ્રહ્મભટ્ટને ગત રવિવારના રોજ અંગત રાહે બાતમી મળી હતી કે” કરાળા ગામના હદમાં આવેલી ખુમાનસિંહ વાડીમાં રહેતા વિરલકુમાર જીતુભાઇ ઉર્ફે જીતુભાઇ કોળી પટેલએ તેનોના રહેઠાણના આસપાસ મકાનોમાં મોટી સંખ્યામાં દારૂ સંતાડી રાખી વેચાણ માટે લાવેલ છે. જે બાતમી આધારે કડોદરા પોલીસે ટિમ બનાવી રેડ કરતા કરાળા ગામે ખુમાનસિંહની વાડીના વિવિધ મકાનોમાંથી વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂની 30પેટીઓ મળી આવી હતી. કડોદરા પોલીસે સ્થળ પરથી દારૂની 1248 નંગ બોટલ 1 લાખ 44 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વિરલકુમાર પટેલ વિરૂદ્ધ કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો