તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ડ્રાઈવરને ઝોકું આવી જતાં બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઇ

પલસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડ્રાઈવરને ઝોકું આવી જતાં બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઇ - Divya Bhaskar
ડ્રાઈવરને ઝોકું આવી જતાં બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાઇ

શનિવારની મધ્ય રાત્રીના સમયે ને.હા.48 પર કરણ ગામની સીમમાં મરૂન રંગની કાર નંબર MH 04 HX 2738 મુંબઈથી અમદાવાદ તરફની બાજુએ પસાર થઈ રહી હતી.

જે અરસામાં કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બે રોડની વચ્ચે ડિવાઈડરના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ઘટના અંગે ગંભીર અકસ્માતમાં કારનું મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનું બહાર આવ્યું હતું, તેમજ કારમાં સવાર લોકો સુરક્ષિત હોવાનું પણ જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો