તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:રસ્તો ક્રોસ કરતા આધેડનું બાઇક અડફેટે મોત

પલસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

પલસાણા તાલુકાનાં કણાવ ગામની સીમમાં એક યુવાન રોડ ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે પૂરઝડપે હંકારી આવેલી બાઇકના ચાલકે આ યુવાનને અડફેટે લેતા મોત નીપજયું હતું.

પલસાણા તાલુકાનાં કણાવ ગામે પારસી ફળિયામાં રહેતા કમલેશભાઈ ડાહ્યાભાઇ રાઠોડ (ઉ.વ.44) ગતરોજ રાત્રિના સમયે કણાવથી મલેકપોર જતાં રોડ પર મીંઢોળા નદીના પુલ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પૂરઝડપે હંકારી આવેલ એક બાઇક નંબર GJ-21-AG-3835ના ચાલકે કમલેશભાઈને અડફેટે લીધા હતા. સર્જાયેલા અકસ્માતમાં કમલેશભાઈને ઇજા પહોંચતા સારવાર માટે સુરત નવીસિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો