તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:જોળવાનો 15 વર્ષીય કિશોર રહસ્યમય સંજોગોમાં લાપતા

પલસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જોળવાની નક્ષત્ર રેસિડેન્સીમાં રહેતા મળૂ ઉત્તર પ્રદેશના વૈભવ અશોકભાઇ પટેલ(કુરમી)નો નાનો ભાઈ અભયકુમાર (15) ગત 1 ડિસેમ્બરના રોજ સવારે 8.30 વાગ્યાથી રહસ્યમય રીતે ગુમ થઈ જતા અપહરણનો શકા સાથે પલસાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી ભોગ બનનારે શરીરે સ્કૂલ યુનિફોર્મ પહેર્યો છે જેમાં લાલ અને કાળા રંગના ચેકસ વાળું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું છે શરીરે પાતળા બાધાનો અને 5 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો