તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડોદરા પાલિકામાં બીજા ટર્મ માટેની ચૂંટણી માટે કડોદરા કોંગ્રેસ સમિતિએ ગુરુવારે 7 વોર્ડમાં 28 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી જેમાં નગર કોંગ્રેસ પ્રમુખ સહિત તેના પત્નીએ પણ ટીકીટ આપવામાં આવી. તો બીજી તરફ એક જ દિવસમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા સંજયશર્મા ને પણ ટીકીટ આપવામાં આવી હતી. અને ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા 3 ઉમેદવારની પત્નીને પણ ટીકીટ આપવામાં આવી હતી આમ ગુરુવારે કોંગ્રેસે બુધવારે ભાજપની યાદી જાહેર કર્યા બાદ પોતાના ઉમેદવાર જાહેર કરી હતી.હાલ તો બંને પક્ષે ચૂંટણી માટે જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે.
કોંગ્રેસના ઉમેદવારોની વોર્ડ પ્રમાણે યાદી
વોર્ડ નંબર -1
શર્મા સુમનબેન રાકેરાભાઈ
પરમાર ચંપાબેન કનુભાઈ
વાદી જીવનભાઈ પથુભાઇ
રાજપૂત ઉમેશ જયકિશન
વોર્ડ નંબર -2
રાઠોડ રેખાબેન બાબુભાઇ
પરમાર વૈશાલીબેન વિપીનભાઇ
મોદી ભરતભાઈ રતિલાલ
પટેલ કેતનકુમાર હીરાભાઈ
વોર્ડ નંબર -3
ટેલર દીપાજંલીબેન નરેશભાઈ
સિંહ નિપુબેન પપ્પુસિંહ
માલી દેવજીભાઈ લાધાજી
પટેલ નૈનેશકુમાર અમૃતભાઈ
વોર્ડ નંબર -4
શેખ શકીલા અબ્દુલ સમદ
રાજપૂત રિનાદેવી ઉમેશસિંહ
રૂડાની કિશોર ભાઇ નારાયણભાઈ
ખાન મુસ્તકિન શમીમ
વોર્ડ નંબર -5
ભરવાડ હીનાબેન વીરાભાઇ
પાટીલ રંજનાબેન નામદેવ
પાટીલ શાંતારામ દયારામ
ભરવાડ રામભાઈ નારાયણભાઈ
વોર્ડ નંબર -6
પરમાર ફાલ્ગનીબેન રાજેશભાઈ
સિંહ માધુરીબેન ક્રિષ્નાસિંહ
સિંહ દુર્ગેશવર શિવશંકર
શર્મા સંજય કુમાર મિથિલેશ
વોર્ડ નંબર -7
સિરસાટ સ્વર્ણાબેન શરદભાઈ
રાજપૂત માલાદેવી રમેશસિંહ
ઠાકુર સંતોષ ભાઈ વિજય ભાઈ
સિંહ પ્રમોદ કુમાર પરશુરામ
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.