તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કડોદરાના માજી કારોબારી અધ્યક્ષની ટીકીટ મુદ્દે વિવાદ થતાં 1 બેઠક પેન્ડિંગ

પલસાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

કડોદરા નગરપાલિકાના અસ્તિત્વ બાદ બીજા ટર્મ માટે ભાજપ તરફથી 7 વોર્ડ માટેની 28 બેઠક માંથી 27 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં માજી મહિલા નગરપ્રમુખ સહિત 6 બેઠક પર જુના ઉમેદવાર રિપીટ કરવામાં આવ્યા છે, તો બીજી તરફ સુરત જિલ્લા યુવા મોરચાના પ્રમુખ અને કડોદરા પાલિકાના માજી પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ અંકુરદેસાઈની ટીકીટ બાબતે વિવાદ સર્જાતા મંડળે તે બેઠક પર ઉમેદવાર પેન્ડિગ રાખતા કાર્યકર્તાઓમાં ઉમેદવારી બાબતે આતુરતા જોવા મળી હતી, જોકે અંકુરદેસાઈ પોતાની ઉમેદવારી કંફર્મ કરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

27 બેઠકના ઉમેદવાર જાહેર કરાયા
વોર્ડ નંબર 1
સંતોષબેન વિજયકુમાર યાદવ
કૌશલ્યાબેન ધજરાજ માલી
ધનજય સ્વંયવર ઝા
બુદ્ધિમંત કીર્તન બહેરા

​​​​​​​વોર્ડ નંબર 2
નીતાબહેન લાલુભાઈ રાઠોડ
નીતાબેન નિખિલભાઈ પટેલ
કલ્પેશકુમાર મહેશભાઈ ટેલર
પેન્ડિગ

​​​​​​​વોર્ડ નંબર 3
રશ્મિબહેન શાતુભાઈ ઢીમમર
નારાયણી વીરેન્દ્ર શર્મા
અનિલકુમાર કન્હૈયા સિંઘ
નરેશકુમાર ખંડુંભાઈ દેસાઈ

વોર્ડ નંબર 4
તબબ્સુમ રિયાસત ખાન
બચુદેવી કેશવલાલ ગુપ્તા
M.A.રાજન ખુશીર્ડ સિદ્દીકી
કિશોર નરસિંહભાઈ પટેલ

વોર્ડ નંબર 5
રેખાબેન બાબુભાઇ દેસાઈ
સંગીતાબેન યશવંત પાટીલ
કર્ણાભાઈ રૂપાભાઈ ભરવાડ
ગુલાબ બનનુભાઈ રાજપૂત

વોર્ડ નંબર 6
જીજ્ઞાસાબેન અલ્પેશ પરમાર
દ્રૌપદીબહેન રામાપતિ યાદવ
અરુણકુમાર શિવજી સિંગ
દેવેન્દ્ર અંશિકા સિંગ

વોર્ડ નંબર 7
સીમાદેવી ઉમેશસિંગ ઠાકુર , મિનુદેવી સુનિલભાઈ ઝા , ઉમાશંકર લાલઘર દુબે , આનંદભાઈ ચિંતામત પાટીલ

​​​​​​​

સુરત જિલ્લા પંચાયત ભાજપની જાહેર થયેલા ઉમેદવારની યાદી

બેઠકઉમેદવાર
કડોદદિપીકાબહેન મનીષભાઈ પટેલ
બાબેનરેખાબહેન રાકેશભાઈ હળપતિ
વરાડરોશન અરવિંદ પટેલ
વાંકાનેરભાવેશભાઈ નગીનભાઈ પટેલ
સુરાલીજિતેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પટેલ
કારેલીભાવિનીબેહન અતુલભાઈ પટેલ
ચલથાણરમેશભાઈ મંગાભાઈ રાઠોડ
પલસાણાકાજલબેન અભિષેકભાઈ ચૌધરી
મહુવાપેન્ડિંગ
કરચેલિયારીટાબહેન દીપકભાઈ પટેલ
વલવાડારાકેશભાઈ અરવિંદભાઈ પટેલ
અનાવલસંગીતાબેન જગદીશભાઈ આહિર
બેઠકઉમેદવાર
કામરેજસુમનબેહન દલપતભાઈ રાઠોડ
ઉંભેળભારતીબહેન અમૃતભાઈ રાઠોડ
ખોલવડરવજીભાઈ સોમાભાઈ વસાવા
નવાગામમુકેશભાઈ ભુલાભાઈ રાઠોડ
ઝંખવાવદિનેશભાઈ ચંદુભાઈ સુરતી
માંગરોળનયનાબહેન ધર્મેન્દ્રસિંહ સોલંકી
પીપોદરાનયનાબહેન કનાભાઈ વસાવા
નાનીનરોલીઅફઝલખાન હબીબનખન પઠાણ
કોસંબાઅમીષાબેન જગદીશપરમાર
વાડીદરિયાબેહન શાંતિલાલ વસાવા
ધાણાવડરાજેન્દ્રભાઈ મીચરાભાઈ વસાવા
દેવગઢછનાભાઈ જીરાયાભાઈ વસાવા
બેઠકઉમેદવાર
ઘંટોલીજશવિંતભાઈ દામાભાઈ ચૌધરી
ગોદાવાડીપેન્ડિંગ
તડકેશ્વરહેમલતાબેહન ગણપતભાઈ પટેલ
અરેઠગીતાબહેન વિજયભાઈ પટેલ
મોરાઅશોકભાઈ કૈલાશબાઈ રાઠોડ
લાજપોરજયશ્રીબહેન પ્રવીણભાઈ રાઠોડ
હજીરાનીલેશભાઈ સતીષભાઈ તડવી
ઓલપાડસીતાબહેન ગાંડાભાઈ રાઠોડ
કીમકરશનભાઈ છનાભાઈ ઢોડિયા
મોરકશ્મિરાબેહન ઉમેશભાઈ રાઠોડ
સાયણઅશોકભાઈ અંબુભાઈ રાઠોડ
પિંજરતમોનાબહેન નિમેષભાઈ રાઠોડ

​​​​​​​

વ્યારા-વાલોડ તાલુકા પંચાયતની યાદી

વેડછીસીટ અજય પાવાગઢી
વાલોડ 1કપિલાબેન હળપતિ
વાલોડ 2જયનાબેન ગામીત
વાલોડ 3ઉર્વશિબેન શાહ
શિકેરમનીષાબેન પટેલ
રાનવેરીશિવાનિબેન ચૌધરી
બેડકુવાઅમૃતભાઈ ગામીત
કલમકુઈપરેશભાઈ ચૌધરી
કમાલછોડવર્ષાબેન ચૌધરી
સ્યાદલાનીતેશભાઈ પટેલ
દેગામાચંદ્રેશભાઇ કોંકણી
અલ્ગટયોગીતબેન પંચાલ
અંધાત્રીભરતભાઈ પટેલ
બુહારીદર્શનાબેન પરમાર
ગોલણસતિષભાઈ કોંકણી
મોરદેવીકેવસિંગભાઈ ચૌધરી
વ્યારા તાલુકા પંચાયત
કટાસવાણગીતાબેન ગામીત
બોરખડીરીનાબેન ચૌધરી
ખુશાલપુરાનરેન્દ્ર માહ્યાવંશી
કપુરાવૈશાલીબેન ચૌધરી
ચાંપાવાડીહસમુખ ગામીત
તાડકુવાઅરૂણાબેન ગામીત
પાનવાડીમનીષાબેન ગામીત
કાનપુરાલતાબેન ગામીત
બાલપુરસુનિલભાઈ ગામીત
ડોલારાઅનિલભાઈ ગામીત
ઝાંખરીનરસિંહભાઇ ગામીત

કરંજવેલ

અરવિંદભાઈ ગામીત
મગરકુઈમનીયાભાઈ ગામીત
ઘાટરાકેશભાઈ ગામીત
કસવાવરીનાબેન ગામીત
કેળકુઈવિગણેશભાઇ ચૌધરી
બેડકુવાં દૂરસુશીલાબેન ચૌધરી
ઊંચામાળા 1પ્રેમિલાબેન ગામીત
ઊંચામાળા 2ઉર્મિલાબેન ચૌધરી
ઘાટા| પ્રવિણભાઇ ચૌધરી

​​​​​​​સોનગઢ તાલુકાપંચાયતની યાદી

આમલગુંડી બચુભાઈ ગામીત
ગોપાલપુરા બાકી
હીરાવાડી વિજયભાઈ ગામીત
મોઘવાણ ઉમેશભાઈ સોલંકી
વાડીભેંસરોટ રમેશભાઈ ચૌધરી
પીપળકુવા અરવિંદભાઇ ગામીત
ભિમપુરા મીનાબેન ગામીત
બોરદા રમાબેન વસાવા
ખેરવાડા સુરેશભાઇ વસાવા
લીંબી મગનભાઇ વસાવા
ચીમેર પ્રિયંકાબેન ગામીત
મલંગદેવ પ્રેમિલાબેન ગામીત
ટાપરવાડા રમીલાબેન ગામીત
ધજાંબા નરેન્દ્રભાઈ ચૌધરી
સીસોર પારુબેન ગામીત
વાઝરડા રૂથાબેન ગામીત
ધમોડી રેખાબેન ગામીત
ડોસવાડા નમાભાઈ ગામીત
ખાંજર સાવિત્રીબેન ગામીત
કીકાકુઇ પરિમલભાઈ ગામીત
ચિમકુવા અર્જુનભાઈ ગામીત
ટોકરવા રીટાબેન ગામીત
ગુણસદા પીનાબેન ગામીત
ઉખલદા આનંદીબેન ગામીત

​​​​​​​

વાલોડ જિલ્લા પંચાયતના ઉમેદવારો
વાલોડ જ્યોત્સનાબેન યોગેશભાઈ ગામીત
બુહારી તૃપ્તિબેન વિજયભાઈ પટેલ
કમાલછોડ ભુપેન્દ્રભાઈ ફતેસિંહ ગામીત
વ્યારા જિલ્લા પંચાયતના ઉમેદવારો
ચાંપાવાડી નીતિનભાઈ નીમાભાઈ ગામીત
બોરખડી રેખાબેન રાજેશભાઈ ગામીત
ઊંચા માળા અર્જુનભાઈ વિરગભાઈ ચૌધરી
કરંજવેલ શાંતાબેન ઝીણકાભાઈ ગામીત
કુકરમુંડા બાલંબા વર્ષાબેન કિરણભાઈ પાડવી
ફુલવાડી રાહુલભાઇ સિવદાસભાઇ ચૌધરી
નિઝર જિલ્લા પંચાયતના ઉમેદવારો
નિઝર સોનલબેન સંદીપભાઈ પાડવી
વેલદા ધર્માપાલ. મિલિંદ ભાઈ સાળાવે
સાલે સુરજભાઈ દાસુભાઈ વસાવા
સોનગઢ જિલ્લા પંચાયતના ઉમેદવારો
ચીમા રમીલાબેન જયરામભાઇ ગામીત
દોસવાડા જાગૃતિબેન હસમુખભાઈ ગામીત
ભીમપુરા દિનેશભાઈ છોટુભાઈ ગામીત
બોરદા સરિતાબેન જયમીન કુમાર વસાવા
ધજાંબા પીનાલ ભાઈ દીવાનજી ભાઈ ગામીત
ગુણસદા લીલાબેન અર્જુનભાઈ ગામીત
આમાળગુંડી ભાગુભાઈ રામજીભાઈ ગામીત
ડોલવણ જિલ્લા પંચાયતના ઉમેદવારો
ડોલવણ વાસંતીબેન નવીનભાઈ પટેલ
ગડત ઋષિભાઈ શાંતુભાઈ ગામીત
પાટી મોહનભાઈ ઘેડાભાઈ કોંકણી
ઉચ્છલ જિલ્લા પંચાયતના ઉમેદવારો
મોહિની જાલમસિંહ નાંથીયાભાઈ વસાવા
વડપડા નેસુ મસુદાબેન બિપીનભાઈ નાઈક
ઉચ્છલ કુસુમબેન નરેશભાઇ વસાવા
કુકરમુંડા જિલ્લા પંચાયતના ઉમેદવારો
1 બલાંબા વર્ષાબેન કિરણભાઈ પાડવી (ST)
2 ફૂલવાડી રાહુલ સિવદાસ ચૌધરી (બક્ષી પંચ)
નિઝર જિલ્લા પંચાયતના ઉમેદવારો
1 નિઝર સોનલબેન સંદીપભાઈ પાડવી (ST)
2 વેલદા ધર્મપાલ મિલિંદભાઈ સાળવે (SC)
3 શાલે સુરજભાઈ દાસુભાઇ વસાવા (ST)

{તાપી જિલ્લા પંચાયતના 26 પૈકી 25 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કેળકુઈની જાહેરાત બાકી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો