સમસ્યા:ફટાકડાના વેચાણ માટે લાયસન્સ જોગ

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દીવાળી સમયે ઓલપાડ તાલુકામાં ફટાકડા વેચાણ કરવા ઇચ્છુકોને તા. 14 - 11-2020થી ફટાકડા વેચાણ ના પરવાનો મેળવવા માટે તા. 1-9-2020 થી 20-9-2020 સુધીમાં પાસપોર્ટ સાઈઝના બે ફોટા ધોરણસરની પરવાની ફી ભર્યાનું ચલણ તથા રેશનકાર્ડ ,ચૂંટણી કાર્ડ ,આધારકાર્ડ પૈકી કોઈ પણ બે આધારોની નકલ તથા જગ્યાના નકશા સાથે નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી તાલુકા સેવાસદન ખાતે સબ ડિવિજનલ મેજિસ્ટ્રેટ ઓલપાડ પ્રાંત કચેરી પહેલા માળે રજુ કરવી આ મુદત વીત્યા બાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહી એવું તંત્ર દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...