ભારે વરસાદની અસર !:ઓલપાડના ગોલામાં હેન્ડપમ્પમાંથી આપમેળે પાણી બહાર નીકળી રહ્યું છે

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલમાં સમગ્ર જિલ્લામાં સારો એવો વરસાદ થતાં નદી નાળા છલકાતા ઠેર ઠેર પાણી જોવા મળ્યા હતા. ચોમાસામાં ભારે વરસાદને લઈ નદી નાળા ખાડીઓ છલકાઈ છે. ત્યારે ભૂમિગત જળ સ્થળ ઝડપથી વધી રહયા છે કે શું ત્યારે ઓલપાડ તાલુકાના ગોલાગામે અચરજ પ્રમાણે એવું દ્રશ્ય જોવા મળ્યું છે. ગામના પાદરે આવેલ એક હેન્ડપંપ આવેલો છે. આ હેન્ડપંપ કોઈના દ્વારા પંપિંગ કર્યા વગર આપમેળે જ પાણી બહાર નીકળી રહ્યું છે. ત્યારે આ માર્ગ પરથી પસાર થતા લોકોનું ધ્યાન પણ અહીં પડે છે.

અન્ય સમાચારો પણ છે...