તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:સાયણમાં એસિડ પી જવાથી વૃદ્ધાનું મોત

ઓલપાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલ દ્વારકેશનગરીમાં રહેતા મયુરભાઈ ભુપેદ્રભાઈ જોશીના ૮૭ વર્ષીય દાદીમા રશ્મીબેન બાબુભાઈ જોશી કોઇ કારણોસર એસડી પી ગયા હતા. જેથી તેમની તબિયત લથડતા તેમનો પૌત્ર મયુરભાઈ દ્વારા સારવાર માટે સાયણ ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યા સારવાર દરમિયાન રશ્મીબેનનું મોત થયું હતું. ઘટના અંગે મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ વૃદ્ધાએ મૂર્તિ સાફ કરવા માટે લીધું હતું. આ એસિડ ભૂલથી પી જતાં તેમની તબીયત લથડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો