તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મન્ડે પોઝિટિવ:લોકડાઉનમાં આકરી પ્રેક્ટિસ કરી 4 મિત્રોએ રણમાં લગાવી સફળ દોડ

ઓલપાડ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાત, સમયનો સદુપયોગ કરી સફળ થનારા યુવકો અને માણસમાં રહેલી ઇમાનદારી અને પ્રકૃતિપ્રેમની...
 • ભાડુંતના યુવકો કચ્છની મેરેથોનમાં ઝળક્યા

ઓલપાડ તાલુકાના અરબી સમુદ્રને કાંઠે આવેલું નાનકડું ભાંડુત ગામ અહીના યુવાનોના રમત ગમત અને ખેલ કુદ માટે મેદાન કે અન્ય કોઈ સગવડ નથી. છતાં ગામના યુવાનોએ પોતાની આવડત અને યુક્તિથી જુગાડ લગાવી તૈયારી કરતા આવ્યા છે. લોકડાઉન દરમિયાને ભાંડુત ગામમાં એક જ મહોલ્લામાં સાથે રહેતા ચાર મિત્રોએ ભેગા મળી તરવા સાથે દોડની પ્રેક્ટીસ કરી હતી.તૈયાર થયેલા 4 મિત્રોએ ગત તા- 31 જાન્યુઆરીના રોજ કચ્છના ભૂજ ખાતે ગુજરાત ટુરિઝમ વિભાગ અંતગર્ત ગૃપ સ્ટીરીયો એડવાન્ચર ગૃપ દ્વારા રાજય કક્ષાની મેરેથોન દોડનું આયોજન કરાયું હતું.

​​​​​​​જેમાં રાજ્ય ભરથી 300 થી વધુ દોડવીરો સાથે ચાર મિત્રોએ પણ ભાગ લીધો હતો. જે પૈકી 21 વર્ષીય સતિષ ડાહ્યાભાઈ પટેલે 45 કિ.મી ની કચ્છ રણમાં અજાણ્યા માર્ગ પર માત્ર પાંચ કલાકમાં અંતર કાપી પ્રથમ ક્રમે આવ્યો હતો.જ્યારે નિલેશ કાંતિલાલ પટેલ ઉ.વર્ષ.21 કે તેમણે પ્રથમ વખત જ 15 કિ.મી.ની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હોય છતાં તે પ્રથમ ક્રમે વિજેતા થયેલ. જ્યારે અન્ય બે મિત્રો પૈકી ગિરીશ સી. પટેલ 15 કિ.મી.ની દોડમાં પાંચમા ક્રમે અને ધર્મેશ પટેલ છઠ્ઠા ક્રમે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો