તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:બકરી ચરાવીને આવતા મજૂરનું અકસ્માતમાં મોત

ઓલપાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક

માસમાં ગામે રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા કિરીટભાઈ બાલુભાઈ આહિરને ત્યાં બકરા ચરવવાનું કામ કરતો ભદ્રેશ છનાભાઈ રાઠોડ સોમવારે સાંજે બકરી ચરાવીને ચાલતો ચાલતો ઘરે આવતો હતો. ત્યારે સરોલીથી ઓલપાડ જતા રોડ પર માસમાં ગામ સીધેશ્વરી પાટીયા પાસે હોન્ડા કંપનીનું યુનિકોન મોટરસાયકલ નંબર GJ-05,LR-0983 નો ચાલક પ્રકાશભાઈ સોમાભાઈ રાઠોડ રહે અછારણ ગામનાએ મોટરસાયકલ પુર ઝડપભેર અને ગફલતભરી રીતે હંકારી ભદ્રેશ રાઠોડને અડફટે લઈ ગંભીર ઈજા પહોચાડતા 108 મારફત સારવાર અર્થે લઈ જતા સારવાર દરમિયાન મોત થયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો