તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:ઓલપાડના સાયણથી 70 બસમાં 3200 ઓરિસ્સવાસી જવા રવાના, સોશિયલ ડિટન્સ જળવાયુ

ઓલપાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ ડિટન્સ કે સાવચેતીની એસી તેસી અમારે તો કોઈપણ સંજોગોમાં વતન જવુ છે એવું વિચારી સાયણ ખાતેથી ગુરુવારની બપોરે 70 બસમાં 3200 ઓરિસ્સા વાસી લોકોને વતનમાં મોકલવાની કામગીરી કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...