તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:પાલિકા બહાર કોરોના દંડ મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરથાણામાં 1 વ્યક્તિને 61 હજાર દંડ કર્યાનો આરોપ

પાલિકા દ્વારા માસ્ક વગર અને સોશયલ ડિસ્ટન્સના ઉલ્લંઘન બદલ કરવામાં આવતી દંડની કામગીરીના વિરોધમાં આપ પાર્ટીએ પાલિકાની મુખ્ય કચેરી બહાર દેખાવો કર્યા હતા. નેતાઓના તાયફાને ખુલ્લી છુટ, સામાન્ય જનતાની ઉઘાડી લૂંટ, કોરોના ના નામે લૂંટવાનું બંધ કરો સહિતના વિવિધ બેનરો સાથે આપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

આપના કાર્યકરોનું જણાવવું હતું કે, કોરોનાના નામે પાલિકા દ્વારા જનતા પાસેથી મસમોટો દંડ ઉઘરાવી હેરાન કરી રહી છે. બે દિવસ પહેલા સરથાણામાં એક જ વ્યક્તિ પાસેથી 61000નો દંડ અલગ અલગ ચાર રસીદ બનાવીને વસૂલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો