તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખટોદરામાં ‌BRTS પાસે બાઈક અડફેટે યુવકનું મોત

સુરત22 દિવસ પહેલા
 • કૉપી લિંક

BRSTના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીને બાઈક ચાલકે અડફેટમાં લેતા મોત નિપજ્યું હતું. ખટોદરા GIDC બસ સ્ટેન્ડ પાસેથી પગપાળા પસાર થતી વખતે અકસ્માત સર્જાયો હતો. સોશિયલ સર્કલ યુનિક હોસ્પિટલની સામે BRST બસ સ્ટેન્ડમાં રહેતો મેહુલ નાયક(35) બીઆરટીએસમાં કોન્ટ્રાક્ટ હેઠળ સફાઈનું કામ કરતો હતો.

શુક્રવારે રાત્રે મેહુલ કેનાલ રોડ પર ખટોદરા બીઆરટીએસ પાસેથી પગપાળા પસાર થતો હતો. ત્યારે પુરપાટ ઝડપે પસાર થતા એક બાઈક ચાલકે અડફેટમાં લેતા મેહુલને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ટુકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ખટોદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો