આરટીઓ:વિંગ લાયસન્સની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકશો.

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો આપે આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી હોય અથવા વાહન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી કરી દીધી હોવા છતાં લોકડાઉનને લીધે ઘરે લાયસન્સ કે આરસી બુક ન પહોંચી હોય તો હવે આપના ડોક્યુમેન્ટ આરટીઓમાં એપૃવ થતા જ આપને એસએમએસ મારફતે એક લિંક મોકલવામાં આવશે .જે લિંક મારફતે તમે આરસી બુક કે ડ્રાઇવિંગ લાયસન્સની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકશો.

અન્ય સમાચારો પણ છે...