તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટની તૈયારી:બોર્ડની પરીક્ષા સાથે એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરવી પડશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે ધો-12 પછી વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ ટેસ્ટ પછી એડમિશન થતું હોય છે. દર વર્ષે મે પછી એડમિશનની શરૂઆત થઈ જાય છે. અને જૂન સુધી એડમિશન ફાઈનલ થઈ જતું હોય છે. પરંતુ આ ‌વખતે દરેક બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાશે. તેથી આ વખતે ઘણી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બોર્ડની પરીક્ષા પહેલા જ એન્ટ્રન્સ ટેસ્ટ લેવાનાર છે.

આ વખતે બાળકોએ સૌથી પહેલા અત્યારથી તેમણે કઈ કોલેજમાં એડમિશન લેવું છે તે નક્કી કરી લેવું જોઈએ. કોલેજની વેબસાઈટ પર જઈને ચેક કરી લેવું કે તેની એડમિશન પ્રોસેસ બોર્ડના પરિણામ આધારિત કે એન્ટ્રન્સ પરીક્ષા આધારિત છે. જો એન્ટ્રન્સ પ્રમાણે હોય તો વિદ્યાર્થીએ બોર્ડની પરીક્ષા સાથે જ તૈયારી શરૂ કરી દેવી પડશે. ઘણી કોલેજોમાં પોતાની એન્ટ્રન્સ પરીક્ષા હોય છે. શહેરની એક સંસ્થા દ્વારા કોલેજ એડમિશન ઈન ઈન્ડિયા ઈન ટાઈમ્સ ઓફ કોરોના વિષય પર વેબિનારનું યોજાયો હતો. જેમાં રચિતા રાસીવાસિયાએ આ વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો